શું માવા / ગુટખા ખાવાથી તમારું મોઢું ઓછું ખુલે છે?

 

શું માવા / ગુટખા ખાવાથી તમારું મોઢું ઓછું ખુલે છે?

જો તમને સોપારી, માવો, ગુટખા ખાવાની ટેવ છે અને મોઢું ઓછું ખુલે છે તો તમને ઓરલ સબમ્યૂકસ ફાઇબ્રોસિસ હોવાની શક્યતા છે. બીમારીના લક્ષણો નીચે જણાવ્યા પ્રમાણે હોઈ શકે.

 

Ø  તીખું અથવા ગરમ ખાવાથી મોઢામાં બળતરા થવા.

Ø  મોઢું ઓછું ખુલવું.

Ø  મોઢાની અંદરની ચામડીનું સફેદ પડવું.

Ø  મોઢામાં વારે ઘડીએ ચાંદા પડવા.

Ø  જીભ બહાર કાઢવામાં તકલીફ પડવી.

Ø  ગાલ બેસી જવા.

 





જો તમને ઉપર જણાવેલ કોઈ પણ લક્ષણ હોય તો તમારે તમારા મોઢાના ચાંદાના નિષણાત ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ કારણકે તકલીફ આગળ જતા કેન્સરમાં પરીવર્તિત થઇ શકે છે.

બીમારીની સારવાર ઉપલબ્ધ છે.

Ø  બીમારીના ઉપચાર માટે સૌ પહેલા સોપારી, માવા, ગુટખાની આદતને સંપૂર્ણપણે છોડી દેવું.

Ø  રોગના નિદાન માટે તમારા ડેન્ટિસ્ટને મળવું અને દવા લેવી.

Ø  તમારા રોગના સ્ટેજ પ્રમાણે ઈન્જેકશન લેવા.

Ø  જો ચાંદા એક મહિનાથી વધારે રહે તો બાયોપ્સી કરાવવી.

 


ર્ડા. મુકેશ અસરાની

એમ. ડી. એસ.

મોઢાના ચાંદાના નિષણાત

For appointments, call on +91 9904025167,   +91 9429024719

Click here to book an appointment on Whatsapp.

Comments

Popular posts from this blog

EFFECTS OF BETEL NUTS (SUPARI) AND TOBACCO ON TEETH AND MOUTH

Tooth Decay

Bleeding gums and its cure…..!